સહી રિસાઈઝ કરો — Signature Resizer
તમારી scan કરેલી સહી (signature) select કરો, target size પસંદ કરો — form ની required KB limit માં convert થઈ જશે.
સહીની ઈમેજ પસંદ કરવા ટેપ કરો
સફેદ કાગળ પર કરેલી સહીનો સ્કેન/ફોટો — JPG / PNG
Tip: સહી સફેદ કાગળ પર કાળી/ભૂરી પેનથી કરી, સારા લાઈટમાં ફોટો પાડો જેથી background clean સફેદ આવે. તમામ processing તમારા browser માં જ થાય છે — 100% private.
