Railway Apprentice Vacancy 2026
Paresh Thakor
SECR Apprentice Recruitment 2026: રેલવેમાં 10th + ITI પાસ માટે 1644 જગ્યાઓ પર સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં
દોસ્તો, ચાલો વાત કરીએ SECR Apprentice Recruitment 2026 વિશે, જેમાં 10th + ITI પાસ માટે 1644 પોસ્ટ પર ભરતી છે અને કોઈ પરીક્ષા વગર સીધી મેરિટથી પસંદગી થશે. ...